ગોઝારીયા આઈ.ટી.આઈ ના જુલાઈ-૨૦૧૮ ની ફાયનલ પરીક્ષા મા બેસેલ ફીટર ,ઈલેક્ટ્રોનિક્સ મીકેનીક અને વેલ્ડર ટ્રેડ ના કુલ ૨૫ તાલીમાર્થી માટે આજે તા.૨૦/૦૮/૧૮ ના રોજ સહજાનંદ લેસર ટેકનોલોજી અને એજીસી નેટવર્ક લિમિટેડ -ગાંધીનગર ખાતે એપ્રેન્ટીશ માટે ના કેમ્પસ ઈન્ટરવ્યુ નું આયોજન સંસ્થાના પ્લેસમેન્ટ કો ઓર્ડિનેટર શ્રી એસ.કે.પટેલ સાહેબના સંકલનથી કરવામાં આવ્યું
બન્ને કંપની ખાતે રિટન ટેસ્ટ તેમજ મૌખિક કસોટી લેવામાં આવી સમગ્ર આયોજન માં શ્રી એસ.કે.પટેલ સાહેબ હાજર રહ્યા અને ગોઝારીયા આઈ.ટી.આઈ ના જુલાઈ-૨૦૧૮ ની ફાઈનલ પરીક્ષામાં બેસેલ ફીટર ,ઈલેક્ટ્રોનિક્સ મીકેનીક અને વેલ્ડર ટ્રેડ ના કુલ ૨૫ તાલીમાર્થી માટે આજે તા.૨૦/૦૮/૧૮ ના રોજ સહજાનંદ લેસર ટેકનોલોજી અને એજીસી નેટવર્ક લિમિટેડ -ગાંધીનગર ખાતે એપ્રેન્ટીશ માટે ના કેમ્પસ ઈન્ટરવ્યુ નું આયોજન સંસ્થાના પ્લેસમેન્ટ ઓર્ડિનેટર શ્રી એસ.કે.પટેલ સાહેબના સંકલન થી કરવામાં આવ્યું
બન્ને કંપની ખાતે રિટન ટેસ્ટ તેમજ મૌખિક કસોટી લેવામા આવી સમગ્ર આયોજનમાં શ્રી એસ.કે.પટેલ સાહેબ હાજર રહ્યા અને તાલીમાર્થીઓને પ્રોત્સાહન
આપ્યું પસંદગી યાદી કંપની મારફતે સંસ્થા ને મોકલવામાં આવશે.