ગોઝારીયા આઈ.ટી.આઈ.ના ઈલેક્ટ્રોનિક્સ વિભાગ ના તાલીમાર્થીઓ ની પ્રત્યક્ષ અને ઓન જોબ તાલીમ ના ભાગ રૂપે આજ રોજ તા.૨૩/૧૦/૧૮ ના રોજ Jainson cables India pvt.Ltd. કંપની ,ચાંદરડા તા.કડી ખાતે એક દિવસ નો ટ્રેઈનીંગ સેમિનાર ગોઠવવામાં આવ્યો જેમાં કુલ ૧૮ તાલીમાર્થીઓ અને તેમના ઈન્ટ્રક્ટર શ્રી એસ.કે.પટેલ સાહેબે ભાગ લીધો અને વિવિધ પ્રકાર ના ડોમેસ્ટીક અને હેવી ઇન્ડસ્ટ્રીયલ કેબલ ના ઉત્પાદન ,ઊપયોગ અને તેમના સ્પેશિફીકેશન વિષે માહીતી મેળવી.