નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારીયા દ્વારા અનંદભેર ઉજવવામાં આવેલ સ્વચ્છતા પખવાડિયા(૦૧-૧૫ ઓગસ્ટ) દરમ્યાન ગ્રામ રેલી, ગ્રામ સ્વચ્છતા અભિયાન, સંકુલ સ્વચ્છતા અભિયાન, આનુષંગિક વિષયો પર નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે. સમસ્ત કાર્યક્રમ કે જે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત યોજાયો તેમાં કોલેજ ના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ એ રસ પૂર્વક ભાગ લીધો હતો.