શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ એને શ્રીમતી એ.એસ.જે.પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ
?પ્રમાણિકતા ની કદર?
શાળામા વર્ષ દરમ્યાન જે વિધ્યાર્થીઓએ કોઇની ખોવાયેલ વસ્તુ કે નાણુ પોતાની પાસે રાખવાની લાલચ થી પર રહી એ વસ્તુ કે નાણુ શાળા ના આચાર્ય શ્રી મુકેશભાઇ ચૌધરી ને જમા કરાવ્યા હતા તો દરેક વિધ્યાર્થીઓનુ આ તબકકે તેમની નિષ્ઠા અને પ્રમાણિકતાની કદર રૂપ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરવામા આવ્યા.