શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સે.સ્કૂલ અને પ્રાથમિક કુમારશાળાના સંયુક્ત ઉપક્રમે તથા શ્રી સંજયભાઈ જી.સુથાર(એકતા માર્બલવાળા)ના સૌજન્યથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી………..શ્રી અશોકભાઈ જી.પટેલે ₹૨,૦૦૦/- શ્રી જયંતીભાઈ રાવળ(વિશાલ મંડપ)₹૫૦૦/-ઈનામ આપી ભાગ લેનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા તથા શ્રી ભીખાભાઈ સોમનાથ લલ્લુદાસ પટેલે સેનેટરી પેડ માટે ₹ ૧૧,૦૦૦/-નું સંસ્થાને દાન આપેલ છે.તદ્ઉપરાંત સંજયભાઈએ ગર્લ્સ હા.સે.સ્કૂલના તમામ કર્મયોગી સ્ટાફમિત્રોને સ્મૃતિભેટ આપી સન્માનિત કર્યા હતા.સૌને ધન્યવાદસહ આભાર…..