ગોઝારિયા કેળવણી મંડળ
શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયા
વસ્તી સપ્તાહ અંતર્ગત
શાળાના વિધ્યાર્થીઓને શાળાની લાઇબ્રેરીના પુસ્તકોથી અવગત કરવામા માટે તથા પસ્તકોનુ મહત્વ સમજાય તે હેતુથી ધોરણ 12 કોમર્સના વિધ્યાર્થીઓને શાળાની લાઇબ્રેરીમા વાંચન નુ આયોજન શ્રી કેતનભાઈ પટેલ તથા શ્રી મુકેશભાઇ સોલંકી દ્વારા કરવામા આવ્યુ