ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત
શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલમાં
સ્વચ્છતા અભિયાન અંતર્ગત
શારિરીક સ્વચ્છતા જેવી કે વાળ,નખ ,કપડાની સ્વચ્છતા અંગેની માહિતી પ્રવીણભાઇ ઓઝા સાહેબ દ્વારા તથા સુકો કચરો અને ભીનો કચરો તથા કચરા પેટીના રંગ અંગેની માહિતી મહેશભાઇ રોહીત સાહેબ તથા મુકેશભાઇ સોલંકી સાહેબ દ્વારા આપવામા આવી.