શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ માં મુકાયેલ સેનેટરી પેડ મશીન નું વિચારબીજ મૂકનાર શ્રી દિલીપભાઈ નાથ સાહેબ ની વાત ને વ્યાયામ શિક્ષક શ્રી વિપુલભાઈ પટેલ એ જવાબદારી થી સ્વીકારી અને એમના મિત્રો શ્રી ભાવિક્કુમાર હર્ષદભાઈ પટેલ તથા શ્રી રાજેશકુમાર સુરેશભાઈ પટેલ લણવા ના વતનીઓ એ કાર્ય ને સફળ બનાવ્યું એ બદલ સંસ્થાના આચાર્યશ્રી મુકેશભાઈ લિંબાચિયા,કેમ્પસ ડાયરેક્ટર શ્રી નિરૂભાઈ પટેલ સાહેબ તથા શ્રી ગોઝારીયા કેળવણી મંડળ ખૂબ ખુબ અભિનંદન પાઠવે છે.એક ઉમદા કાર્ય દ્વારા સંસ્થાને બંને શિક્ષકો દ્વારા ગૌરવ પ્રાપ્ત થયું એ બદલ શુભેચ્છાઓ .