સ્વચ્છ ભારત મિશન અને અષ્ટદશાબ્દી મહોત્સવ
અંતર્ગત ગોઝારીયા આઈ.ટી.આઈ.ખાતે તા.૨૦/૦૯/૧૮ ના રોજ તમામ ટ્રેડ ના તાલીમાર્થીઓ ધ્વારા સમગ્ર કેમ્પસ ની સફાઈ કરવામાં આવી તેમજ શ્રી જે.એ.ઠાકોર સાહેબ ( શીટ મેટલ ટ્રેડ ઈન્ટ્ક્ટર ) ના માર્ગદર્શન સાથે મેદાન માં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ શ્રી સી.બી .પટેલ સાહેબ( શીટ મેટલ ટ્રેડ ઈન્ટ્રક્ટર ) અને શ્રી ડી.વી રાઠવા સાહેબ(વેલ્ડર ટ્રેડ ઈન્ટ્રક્ટર ) તેમજ શ્રી જે.જે.વાઘેલા સાહેબ ( વેલ્ડર ટ્રેડ ઈન્ટ્રક્ટર ) ના માર્ગદર્શન નીચે સંસ્થા ના વેલ્ડર તેમજ શીટ મેટલ ટ્રેડ ના તાલીમાર્થીઓ ધ્વારા ખૂબજ મહેનતથી સુંદર રીતે ઉત્પાદિત કરેલ ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા અને કેમ્પસ ની શોભા માં વધારો કરવામાં આવ્યો.