ક્રમ |
પ્રવૃતિનું નામ |
૧ |
આજનું ગુલાબ |
૨ |
આજનો દિપક |
૩ |
રામ દુકાન |
૪ |
અક્ષયપાત્ર |
૫ |
ગુરૂ વંદના |
૬ |
શિક્ષક પ્રવચનો |
૭ |
આદર્શ વાંચન |
૮ |
લેખન સ્પર્ધા |
૯ |
સુલેખન સ્પાર્ધા |
૧૦ |
વાર્તા સ્પર્ધા |
૧૧ |
શૈક્ષણિક ક્વીઝ સ્પર્ધા |
૧૨ |
સામાન્ય જ્ઞાન સ્પર્ધા |
૧૩ |
દેશભક્તિ ગીત સ્પર્ધા |
૧૪ |
લોક ગીત સ્પર્ધા |
૧૫ |
ભજન સ્પર્ધા |
ઇત્તર પ્રવૃતિઓ
શ્રીમતી જમનાબેન કાનજીભાઈ પટેલ પ્રાથમિક શાળા – ગોઝારિયામાં બાળકોમાં સંસ્કારલક્ષી શિક્ષણની સાથે સાથે વિવિધ કૌશલ્યો અને ભાવાત્મક કેળવણી – સમાજ ઉપયોગી શિક્ષણના પાઠનું શિક્ષણ આપવામાં આવે છે. બાળકો ઉત્તમ સંસ્કારમય શિક્ષણ મેળવી પોતાના ભાવિ જીવનને ચારિત્રમય બનાવે એવી અપેક્ષા સાથે અમો અમારી શાળામાં નીચે મુજબની પ્રવૃતિઓ કરાવીએ છીએ.
ક્રમ |
પ્રવૃતિનું નામ |
૧૬ |
ટ્રેડીશનલ ડ્રેસ સ્પર્ધા |
૧૭ |
વક્તૃત્વ સ્પર્ધા |
૧૮ |
રમત – ગમત સ્પર્ધા |
૧૯ |
દોડ- લંગડી – દેડકા દોડ – દડા ફેક |
૨૦ |
કોથળા દોડ- ભુખ્યુ શિયાળ |
૨૧ |
નદી કિનારો – ડોઝ બોલ સ્પર્ધા |
૨૨ |
વન મિનિટ સ્પર્ધા |
૨૩ |
વેશભુષા સ્પર્ધા |
૨૪ |
આદર્શ જોક્સ સ્પર્ધા |
૨૫ |
દોરડા કૂદ સ્પર્ધા |
૨૬ |
લોટફૂંક સ્પર્ધા – મહેંદી સ્પાર્ધા |
૨૭ |
કેશત્રુંફેન સ્પર્ધા – ચિત્ર સ્પર્ધા |
૨૮ |
રંગપુરણી સ્પર્ધા |
૨૯ |
ધડિયા ગાન |
૩૦ |
વાર્તા સ્પર્ધા |