ગોઝારિયા કેળવણી મંડળ
શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હા.સે.સ્કૂલ
શ્રી મુકેશભાઇ સોલંકી સાહેબ તથા શ્રી ભાણાભાઇ સાહેબ દ્વારા
શાળાના પાછળના મેદાનમા વિધ્યાર્થીઓ સાથે રહી “આસોપાલવ”નુ વૃક્ષારોપણની કામગીરી તારીખ 19-09-2018ને બુધવારના રોજ કરવામા આવી…













