નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.23/08/2018 ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે “શિવ મહિમા ગાન
” શીર્ષક હેઠળ સેમિનાર યોજાયો. જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. આચાર્યાશ્રી ડો. ગાયત્રીબેન સી. બારોટે જીવ અને શિવની એકતા અંગે તત્વજ્ઞાન સભર માહિતી આપી.