શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થિનીઓની વાલી મિટિગ આજ તા. 13/7/2018 ના રોજ શ્રી ગોઝારીયા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી જે.એન.પટેલ સાહેબની હાજરીમાં પ્રાર્થનહોલમાં યોજાઈ. સદર મિટીગમાં બળાઓના અભ્યાસની ચર્ચા થઈ. આ ઉપરાંત ઓરી રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.શ્રી જે.એન.પટેલ સાહેબે પ્રસગોચિત પોતાના વિચારો રજૂ કર્યા.અને 80 વર્ષની ઉજવણી અંગેની રસપ્રદ માહિતી આપી. નિયામકશ્રી એન.કે.પટેલ સાહેબશ્રીના માર્ગદર્શન નીચે કાર્યક્રમ ખૂબજ સફળ રહ્યો.