શ્રી ગોઝારિયા કેળવણી મંડળ – અષ્ટદશાબ્દી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી – તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા યોજાઈ રહેલ અષ્ટદશાબ્દી મહોત્સવની ઉજવણી ભાગરૂપે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો