- માટીકામ
- છાપકામ
- ટીલડીકામ
- રૂમાલ થી નમૂના બનાવવા
- કાગળમાથી નમૂના બનાવવા
- કઠોળ , અનાજ છૂટું પાડવું
- રંગોળી પૂરવી
- વૃક્ષ પરિચય
- ચિત્રો દોરવા અને તેમાં રંગ પુરાવવા
- રક્ષાબંધન પર્વની ઉજવણી
- નવરાત્રિ મહોત્સવ
- પતંગોત્સવ ની ઉજવણી
- પ્રજાસત્તાક દિન ની ઉજવણી
- વન ભોજન
- જન્મ દિન ની ઉજવણી
- ડોકટરી તપાસ
- અભિનય ગીત તથા બાલ ગીત કરાવવા
- વિવિધ રમતો રમાડવી , સ્પર્ધા
- સાંસ્ક્રુતિક પ્રોગ્રામ
- પ્રવાસ નું આયોજન કરવું.
- ટેલિવિઝન પર બાળકો ને શિક્ષણ ને લગતી તથા વાર્તાઓ, નાટકો ની CD બતાવી