ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ ભૂ.પૂ વિદ્યાર્થી સંમેલન અને ભૂ. શિક્ષક અને દાતા સન્માન સમારંભ

તા. ૩૦-૧૨-૨૦૧૮  રવિવાર કાર્યક્રમ લાઈવ જોવા નીચેની લિંક પર ક્લીક કરો   ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ ભૂ.પૂ વિદ્યાર્થી સંમેલન અને ભૂ. શિક્ષક અને દાતા સન્માન સમારંભ   ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮

શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ માં સેનેટરી પેડ મશીન મુકાયું.

શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ માં મુકાયેલ સેનેટરી પેડ મશીન નું વિચારબીજ મૂકનાર શ્રી દિલીપભાઈ નાથ સાહેબ ની વાત ને વ્યાયામ શિક્ષક શ્રી વિપુલભાઈ પટેલ એ જવાબદારી થી સ્વીકારી અને એમના મિત્રો શ્રી ભાવિક્કુમાર હર્ષદભાઈ પટેલ તથા શ્રી રાજેશકુમાર સુરેશભાઈ પટેલ લણવા ના વતનીઓ એ કાર્ય ને સફળ બનાવ્યું એ બદલ સંસ્થાના આચાર્યશ્રી મુકેશભાઈ…

નિમંત્રણ – ૨૯-૩૦-૩૧ ડિસેમ્બર ૨૦૧૮ – અષ્ટ દશાબ્દી મહોત્સવ

સૌ વતનબંધુઓ, નમસ્કાર. આપણા વતનની શોભા અને આપણી માતૃશિક્ષણ સંસ્થા”શ્રી ગોઝારિયા કેળવણી મંડળ”ની વિકાસયાત્રાના એક્યાસી વર્ષના મુકામ પર ચાલુ વર્ષ ૨૦૧૮ને અષ્ટ્દશાબ્દી વર્ષ તરીકે આપણે સૌ વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક કાર્યક્રમો થકી ઉજવી રહ્યા છીએ.આગામી ૨૯,૩૦ અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાનના મહા ઉત્સવની આમંત્રણ પત્રિકા આ સાથે સામેલ છે.પત્રિકાની હાર્ડ નકલ સંસ્થાને વિવિધ સ્ત્રોતથી મળેલા…

શાળા આરોગ્ય તપાસણી

આજે શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા તમામ બાળકોની શાળા આરોગ્ય તપાસ કરવામાં આવી.જેમાં આખજ પી.એચ.સી.ના કર્મચારીઓ તરફથી ચકાસણી કરવામાં આવી.તેમજ વર્ગ દીઠ એક બાળ ડોક્ટરની નિમણુંક કરવામાં આવી.