તા.03/08/2018 ના રોજ અર્બન બેન્ક વિદ્યાલય મહેસાણા ખાતે મહેસાણા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાઈ ગયો. સદર સ્પર્ધામાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલનો ધોરણ 9 નો વિદ્યાર્થી જોશી આયુષ યોગેન્દ્રકુમાર એ તૃતીય નંબર મેળવી શાળાનું તથા ગોઝારિયા ગામનું ગૌરવ વધારેલ છે. જોશી આયુષને સરકારશ્રી દ્વારા 500 રૂ. તથા યજમાન સંસ્થા દ્વારા 400 રૂ. નું રોકડ ઈનામ મળે છે. શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ.
