અગાઉ પ્રાથમિક વિભાગ ગોઝારિયા હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગના નામે ચાલતો હતો. પછીથી ૧૯૮૮ થી શાળા શ્રી સોમાભાઇ ડોસાલદાસ પટેલ ઉચ્ચપ્રાથમિક શાળા ગોઝારિયા ના નામથી ચાલે છે. આ સંસ્થા માં અગાઉ ધોરણ- ૫ થી ૭ ના વર્ગો ચાલતા હતા પરંતુ જૂન – ૨૦૧૨ થી ધોરણ-૮નો પ્રાથમિક વિભાગ માં સમાવેશ થવા થી
અત્યારે ધોરણ-૬ થી ૮ ના વર્ગો ચાલે છે. ધોરણ-૬ ના ૩ વર્ગો , ધોરણ-૭ ના ૩ વર્ગો , ધોરણ – ૮ ના ૨ વર્ગો આમ કુલ ૮ વર્ગો આ સંસ્થા માં ગ્રાંટેબલ છે
- સંસ્થા માં દરેકબાળકો ને મફત પાઠ્ય પુસ્તકો,શિષ્યવૃતિ સહાય અને ગણવેશ સહાય મળવા પાત્ર થાય છે
- ૨૦૧૭ -૧૮ ના વર્ષ માં શાળામાં વિધાર્થીઓ ની સંખ્યા ૩૬૪ હતી