અંડર ૧૯ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા રાજ્યકક્ષાની આજરોજ વડોદરા મુકામે યોજાયેલ જેમાં નીચે મુજબ બાળકો ને મેડલ પ્રાપ્ત કરી ગોઅંડર ૧૯ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા રાજ્યકક્ષાની આજરોજ વડોદરા મુકામે યોજાયેલ જેમાં નીચે મુજબ બાળકો ને મેડલ પ્રાપ્ત કરી ગોઝારીયા કેળવણી મંડળ નું નામ ઉજાગર કરેલ છે.
શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ગોઝારીયા.
૧ . ઠાકોર દક્ષાબેન આર. – ગોલ્ડ મેડલ
૨. રાવળ પૂજા ડી. – ગોલ્ડ મેડલ
૩. ઝાલા તેજલ એ. – ગોલ્ડ મેડલ
શ્રીમતી એમ.કે.પટેલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હાયર સેકન્ડરી સ્કુલ
૧. ઠાકોર રીપલ ડી. – ગોલ્ડ મેડલ
૨. પ્રજાપતિ આશિષ એમ.- ગોલ્ડ મેડલ
૩. પટેલ રિયા એસ. – સિલ્વર મેડલ
૪. પ્રજાપતિ વિધિ આર. – બ્રોન્ઝ મેડલ.
તમામ બાળકોને ખુબ ખુબ અભિનંદન તથા વ્યાયામ શિક્ષક શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ રાઠોડ ,શ્રી જાગૃતિબેન ને પણ ખૂબ ખૂબ અભિનંદન .