આજ રોજ તા.25/09/2018 ના રોજ
શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હા.સે.સ્કૂલ,ગોઝારીયાના વિદ્યાર્થીઓ તથા શાળાના ત્રણ શિક્ષક સાહેબ
શ્રી મહેશભાઇ રોહીત સાહેબ ,શ્રી મહેન્દ્રભાઇ ચૌધરી સાહેબ તથા શ્રી મુકેશભાઇ સોલંકી સાહેબ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત શ્રી આર.વી.પટેલ ઔધ્યોગિક તાલીમ સંસ્થાનની મુલાકાત યોજવામા આવી. મુલાકાત દરમ્યાન આઈ.ટી.આઈ ના અધિક્ષક શ્રી વિનોદભાઇ પટેલ સાહેબ દ્વારા તથા સિનિયર અધ્યાપક શ્રી વિષ્ણુભાઇ નાગપરા સાહેબ દ્વારા વિધ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવામા આ્વ્યુ.
મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓએ જુદા જુદા ટ્રેડની મુલાકાત લઈ આનંદ અનુભવ્યો.