આજરોજ તારીખ 13 7 2019 ને શનિવારના રોજ શ્રી નીમા ગર્લ્સ આર્ટસ કોલેજના પ્રાર્થના હોલમાં શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઇસ્કુલ ગોઝારીયા ના nss યુનિટ અંતર્ગત તારુંય શિક્ષણ અંગેનો વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પ્રાધ્યાપિકા શ્રી હર્ષાબેન પટેલે વિદ્યાર્થીની બહેનોને તરુણ અવસ્થામાં ઉદ્ભવતા પ્રશ્નો ની ચિત્ર સહ માહિતી આપી આ કાર્યક્રમમાં નિયામકશ્રી નિરુભાઈ સાહેબ તેમજ શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ લીમ્બાચીયા તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ની શરૂઆત જી.બી ચૌહાણે મહેમાનો ના શાબ્દિક સ્વાગતથી કરી હતી