તા.24.07.2019 ના રોજ આઈ.ટી.આઈ.ગોઝારીયા ખાતે શીટ મેટલ વર્કર ટ્રેડના છેલ્લા પાંચ વર્ષમાં પાસ થયેલા તથા એપેન્ટીશીપ પૂર્ણ કરેલ તાલીમાર્થીઓને G.S.R.T.C મા કાયમી ટેક્નિશિયન તરીકે નોકરી માટે આવેલ જાહેરાતના સંદર્ભમાં માર્ગદર્શન માટેનો વર્કશોપ કરવામાં આવ્યો જેમાં પ્લેસમેન્ટ એડવાઇઝર શ્રી એસ.કે.પટેલ સાહેબ તથા શીટ મેટલ વર્કર ટ્રેડના શ્રી જે.એ.ઠાકોર સાહેબ તથા શ્રી સી.બી.પટેલ સાહેબ દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. સદર વર્કશોપમાં 60 થી વધુ તાલીમાર્થીઓ હાજર રહ્યા.