શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઇસ્કૂલ ગોઝારિયામા રાષ્ટ્રીય સેવા યોજના નો અભિસ્થાપના કાર્યક્રમ યોજાયો.
આજ રોજ શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઇસ્કૂલ ગોઝારિયામા રાષ્ટ્રીય સેવા યોજના નો અભિસ્થાપના કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ ના શિક્ષક શ્રી પારસ ભાઈ ડબગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રીય સેવા યોજનાનો સાચો અર્થ અને સાચી પ્રવૃતિઓ પોતાને આગવી શૈલીમાં રજૂ કરી હતી.સાથે સાથે શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ લીમ્બાચીયા સાહેબે અગાઉના વર્ષોની એન.એસ .એસ.ની પ્રવૃતિઓ ને યાદ કરી હતી .સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પોગ્રામ ઓફીસરશ્રી રેખાબેન ચૌધરી કર્યું હતું