શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સચાલિત શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ ગોઝારિયા માં આજ રોજ ધોરણ 10 અને ધોરણ 12 ની વિદ્યાર્થિની ઓ માટે પ્રથમ વાર્ષિક પરિક્ષા લક્ષી માર્ગદર્શન નું સુંદર અને અર્થસભર આયોજન થયું હતું. આચાર્ય શ્રી મુકેશભાઈ લીંબાચિયા શ્રી હશમુખભાઈ પટેલ શ્રી ગણેશભાઈ ચૌહાણ અને શ્રી દિલીભાઈ નાથ સાહેબશ્રી ઓ એ અર્થસભર માહિતી આપી હતી.