તારીખ ૨૮-૧તારીખ ૨૮-૧૧-૨૦૧૮ ને બુધવાર ના રોજ ધોરણ -૧૦ તથા ૧૨ ના ટોપ ૧૦ બાળકો તથા તેમના વાલી શ્રી ઓની એક મિટિંગ નું આયોજન શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં કરવામાં આવ્યું હતું. જેમાં આવનારી માર્ચ – ૨૦૧૯ ની પરીક્ષામાં આ તેજસ્વી તારલાઓ વધુ સારા ગુણ પ્રાપ્ત કરી શકે અને શાળાનું તેમજ વાલીનું તથા મંડળનું ગૌરવ વધારી શકે તેનું માર્ગદર્શન તથા ચર્ચા શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ લીંબાચિયા સાહેબે તથા વર્ગશિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર મિટિંગ ને નિયામકશ્રી નીરૂભાઈ પટેલ સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.૧-૨૦૧૮ ને બુધવાર ના રોજ ધોરણ -૧૦ તથા ૧૨ ના ટોપ ૧૦ બાળકો તથા તેમના વાલી શ્રી ઓની એક મિટિંગ નું આયોજન શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં કરવામાં આવ્યું હતું. જેમાં આવનારી માર્ચ – ૨૦૧૯ ની પરીક્ષામાં આ તેજસ્વી તારલાઓ વધુ સારા ગુણ પ્રાપ્ત કરી શકે અને શાળાનું તેમજ વાલીનું તથા મંડળનું ગૌરવ વધારી શકે તેનું માર્ગદર્શન તથા ચર્ચા શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ લીંબાચિયા સાહેબે તથા વર્ગશિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર મિટિંગ ને નિયામકશ્રી નીરૂભાઈ પટેલ સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.