શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ એને શ્રીમતી એ.એસ.જે.પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ મા તારીખ 11/03/2019 ના રોજ ધોરણ નવ માટે ક્વિઝ સ્પર્ધા નુ આયોજન કરવામા આવ્યુ હતુ તેમનુ સંચાલન શાળાની દિકરીઓ (1) પ્રજપતિ વૈશાલી અરવિંદભાઇ(2)પટેલ સોનુ રાકેશભાઈ(3) પટેલ આંચલ નરેશભાઇ(4) પટેલ ઉર્વી પરેશભાઈ દ્વારા કરવામા આવ્યુ હતુ. ક્વિઝ સ્પર્ધા મા ચાર ટીમો (1) ડો.અબ્દુલ કલામ(2)ડો.વિક્રમ સારાભાઇ(3) ડો.હોમીભાભા(4)ન્યૂટન હતી જે પૈકી ડો.વિક્રમ સારાભાઇ નામની ટીમ વિજેતા જાહેર થઇ આ ટીમ ડો.વિક્રમ સારાભાઇમા (1)પ્રજાપતિ પ્રિન્સ જીતેન્દ્રભાઇ (2) પટેલ પિયુસ અરવિંદભાઇ (3) ઝાલા તરૂણ રાજુજી
(4) પટેલ દક્ષ કનુભાઇ
(5) મોદી પાવન હિતેષભાઈ ભાગ લીધો હતો કાર્યક્રમનુ સંપુર્ણ માર્ગદર્શન શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબ દ્વારા આપવામા આવ્યુ હતુ